Happy Navratri Wishes in Gujarati with images

જુમે છે જગ આખું જગત જનની ની આરાધનામાં❤️ પૂરી કરે છે માતા ઈચ્છા તમામની સાથે પૂરી કરે ઈચ્છા પણ આપની💫 🙏 નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏

માઁ આદ્યશક્તિની ભક્તિ અને ઉપાસનાનાં મહાપર્વ “નવરાત્રી” 💃 ની આપ સૌને મંગલમય હાર્દિક શુભકામનાઓ. 💐 નવરાત્રીનાં નવરંગી દિવસ એટલે માઁ જગદંબાનાં નવ 9️⃣ સ્વરૂપ માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચનાનાં પાવનકારી દિવસો. આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ બની રહે તેમજ માઁ નવદુર્ગાના આશીર્વાદ આપ અને આપના પરિવાર પર હંમેશા રહે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના 🙏 કરું છું…

કરવાને પૂજા માતા અંબાની છે લઈને આવે સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં એટલી જ વિનતી માતાને અમારી છે ✨ ❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે એવી શુભકામના❤️

કારણ વગર સૌ કોઈ પોતાની તાલે જૂમે છે આ તો નવરાત્રી છે સાહેબ 💖 માતાજીના ડાકલા વગર ક્યાંક તો કંઇક ખૂટે જ છે..💫 ❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે એવી શુભકામના❤️

Happy Navratri Wishes in Gujarati with images navratri wishes in gujarati

સારા કર્મો કરી કર્મોનું ફળ મળે છે ભકિત કરીને માતાજીના આશીર્વાદ પણ ફળે જ છે ❤️ ❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી 💃.

નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ

માઁ આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏 સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ… 💐

Happy Navratri Wishes in Gujarati with images navratri wishes in gujarati

નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. 💐

માઁ નવ દુર્ગા, માઁ અંબા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સંસ્કાર અર્પે એજ માઁ ભગવતી, માઁ દુર્ગા, જગત જનની માઁ જગદંબાના ચરણોમાં વંદન સહ પ્રાર્થના. 🙏

Happy Navratri Wishes in Gujarati with images navratri wishes in gujarati

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ હેપી ગરબા !!! હેપ્પી નવરાત્રી

આખા વિશ્વની રક્ષા કરે છે મા, મન ની શાંતી આપે છે મા, અમારી ભક્તિ ને સાંભળે છે મા, અમારા બધા ની રક્ષા કરે છે મા .. બધા ને હેપ્પી નવરાત્રી !! હેપ્પી નવરાત્રી

Happy Navratri Wishes in Gujarati with images navratri wishes in gujarati

સંપૂર્ણ વિશ્વ જેના શરણે છે તે દેવીને આજે શરણે જઈએ, આ મંગલદિવસે સહુ મળીને આ દેવીનું સ્મરણ કરીએ. નવરાત્રીની હાર્દિક શુભેચ્છા

માં દુર્ગા, માં અંબે, માં જગદંબે, માં ભવાની, માં શીતલા, માં વૈષ્ણો, માં ચંડિકા, દેવી માં પૂર્ણ કરો મારી દરેક મનોકામના. ઘટસ્થાપના ની હાર્દિક શુભેચ્છા

Happy Navratri Wishes in Gujarati with images navratri wishes in gujarati

દુર્ગા માતા તમને શક્તિ, આનંદ, માનવતા, શાંતિ, જ્ઞાન, સેવાના આશીર્વાદ આપે. લૌકિકતા, આરોગ્ય અને ઐશ્વર્યની વર્ષા કરે. આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખાસ બની રહે. નવરાત્રીની હાર્દિક શુભેચ્છા

નવરાત્રીના પાવન અવસરે દેવી માં તમને અને તમારા પરિવારને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ આપે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય એ જ પ્રાર્થના. શુભ નવરાત્રી!

અંબા માતાના નવ સ્વરૂપો તમને કીર્તિ, ખ્યાતિ, આરોગ્ય, સંપત્તિ, શિક્ષણ, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને શાંતિ આપે. નવરાત્રીની હાર્દિક શુભેચ્છા

નવરાત્રી ઉત્સવની આપને અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છા. માં જગદંબાની કૃપાથી આપને ઉત્તમ આરોગ્ય, સુખ, શાંતિ, સમાધાન લાભો એજ માં ભવાની નાં ચરણોમાં પ્રાર્થના!.

Happy Navratri Wishes in Gujarati with images navratri wishes in gujarati

માં જગદંબાની કૃપા આપના પર સતત રહે, માતા તમારા પર સુખ, સમાધાન અને એશ્વર્ય વરસાવે એવી માં નાં ચરણોમાં પ્રાર્થના. હેપ્પી નવરાત્રી

જમાવી છે રાસ ગરબાની રમઝટ લઈને આવજો તમારા સાથીઓ જુમસુ ગરબાની તાલે ભૂલી જગતના દુઃખ ઈચ્છા એટલી જ રાખું ક્યારેય ના ઘટે તમારા જીવનનું સુખ ❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે એવી શુભકામના❤️

આવે છે ફકત નવ રાત્રિનો અવસર પણ આખું વર્ષ રાહ જોવાય છે✨ આવી જાઓ હવે માતાજી મારા તમારા વિના પણ ક્યાં રહેવાય છે 💓 🙏 નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏

રાતો તો વીતતી જ જાય છે રોજ પણ નવ રાત્રીની વાત જ કંઈક અલગ હોય છે✨ એક બાજુ ગરબાની રમઝટ જામે છે ત્યાં બીજી બાજુ માતાજીની આરાધના થતી હોય છે 💓 ❤️આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે એવી શુભકામના❤️